Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એશિયાની સૌથી મોટી ઈકોનૉમી ચીન કોરોના વાઈરસના સંકટમાં પોતાની નાપાક ચાલ ચાલી રહ્યું છે. હકીકતમાં થોડા દિવસો પહેલા ચીનની કેન્દ્રીય બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ હાઉસિંગ લોન આપનારી ભારતની દિગ્ગજ કંપની HDFC લિમિટેડના 1.75 કરોડ શેર ખરીદી લીધા છે. આ સમાચાર સામે આવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર ભારતીય કંપનીને ચીનની ચાલથી બચાવવામાં જોતરાઈ ગઈ છે. આજ કારણ છે કે, ભારતે વિદેશી રોકાણને લઈને નિયમોમાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે.

નવા નિયમો પ્રમાણે, ચીન ઉપરાંત તમામ પડોશી દેશોને ભારતમાં રોકાણ કરવા માટે સરકારની મંજૂરી લેવાની રહેશે. અન્યથા વિદેશી એક પણ કંપની ભારતમાં રોકાણ નહીં કરી શકે. નોંધનીય છે કે, આ નિયમ તેવા દેશ પર લાગૂ થશે, જેની સરહદ ભારત સાથે સંકળાયેલી હશે. અગાઉ પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર પણ આજ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવી ચૂક્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ