અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા સારા મિત્ર છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થશે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે મને તમારા વડાપ્રધાન ખૂબ જ ગમે છે. હું તેમને પસંદ કરું છું.હાલમાં બંને દેશ વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતે દાયકાઓથી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો હતો.




294.jpg)


41.jpg)
1166.jpg)
1174.jpg)
955.jpg)
8.jpg)
1047.jpg)
14.jpg)
25.jpg)
1211.jpg)





