દેશમાં લોકસભાની ચુંટણી ચાલી રહી છે. કેટલાક રાજકિય નિષ્ણાતો એવું માને છે કે સરકાર બદલાય ત્યારે વિદેશ નીતિ પર તેની અસર થતી હોય છે. જ્યારે ચીન દેશના સરકારી અખબારે એવી ભવિષ્યવાણી કરી છે કે ભારતમાં ફરથી મોદી વડાપ્રધાન બનશે.
ચીનના કોમ્યુનિસ્ટ નેતાઓએ સ્પષ્ટ કરી દીધું છે અને તે આશા રાખે છે કે લોકસભા ચૂંટણી પછી નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકે સત્તામાં વાપસી થાય. ચીનના વિદેશમંત્રી વાંગ યીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમની સરકાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને મોદી વચ્ચે આગામી અનૌપચારિક મીટિંગની તૈયારી કરી રહી છે.