દેશભરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ચોમાસાની ઋતુ હવે સત્તાવાર રીતે શરૂ થવા જઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની સત્તાવાર આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આજે 4 June 2026 ના રોજ ગમે ત્યારે કેરલ અને તમિલનાડુમાં દસ્તક આપી શકે છે. ચોમાસાના આગમન માટે એકદમ સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ ચૂકી છે, જેની અસરના ભાગરૂપે દેશના 17 રાજ્યોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે ભારે આંધી-વંટોળ અને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




739.jpg)


8.jpg)
1210.jpg)
1165.jpg)
1209.jpg)
1164.jpg)
23.jpg)
22.jpg)
954.jpg)
1046.jpg)





