ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર વિસ્તારમાં બુધવારે સાંજે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગ્યા બાદ એક પછી એક 100થી વધુ રાંધણ ગેસના સિલિન્ડર ફાટતા આખું શહેર ધણધણી ઉઠ્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેનું ધુમાડાનું વાદળ 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતું હતું.




330.jpg)


939.jpg)
732.jpg)
773.jpg)
1183.jpg)
1026.jpg)
1158.jpg)
209.jpg)
236.jpg)
288.jpg)





