1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સમય પહેલાં જેલમાંથી મુક્ત કરવાની માગ સાથે દાખલ કરવામાં આવેલી તેની અરજીને સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. આ નિર્ણય સાથે અબુ સાલેમની વહેલી રિહાઈની આશા હાલ માટે ટળી ગઈ છે.




13.jpg)


52.jpg)
49.jpg)
69.jpg)
111.jpg)
236.jpg)

29.jpg)
31.jpg)
36.jpg)
