કર્ણાટકના તુમકુરુ ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યાએ શ્રીરંગપટનાના મંદિરમાં મહિલા PSI સવિતા બી. પાટીલને તમાચો માર્યો હતો. 12 ઓગસ્ટે બનેલી આ ઘટનામાં, ઐશ્વર્યા લાઈન તોડીને ગર્ભગૃહમાં જવા પ્રયાસ કરતી હતી, ત્યારે રોકવામાં આવતા તેણે પોલીસકર્મીને માર માર્યો. CCTV ફૂટેજ વાયરલ થતા FIR નોંધાઈ છે. ધારાસભ્યએ પુત્રીની ભૂલ બદલ માફી માંગી, કાયદેસર કાર્યવાહીની વાત કરી.

829.jpg)

8.jpg)
11.jpg)
626.jpg)
16.jpg)