Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નરેશ મહેશ્વરી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કાર્ય કરેલ છે. મૂળ માધાપર ભુજના નરેશ મહેશ્વરી યુવા વયથી જ કોંગ્રેસના કાર્યકર તરીકે કાર્યરત છે. છેલ્લા ૨ દાયકા કરતાંયે વધુ સમયથી કચ્છ કોંગ્રેસના કાર્યકર્તા તરીકેનો દીર્ઘ અનુભવ ધરાવે છે.

કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી કચ્છ જીલ્લા NSUI/ યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળમાં કચ્છની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણીઓ લડાઈ ચૂકી છે.  .

તેમની પાસે પૂર્વ જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટણી લડવા અંગેનો સારો એવો અનુભવ છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે કચ્છમાં બે વિધાનસભા બેઠકો પણ જીતી છે. જોકે, તેઓ પ્રથમ જ વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી ઉમેદવારી પત્ર ભરતી વખતે ૧૪.૪ લાખ સંપતિ જાહેર કરી છે. તેઓએ એફ.વાય બીએ સુધી અભ્યાસ કરેલ છે અને કોઈ પણ પ્રકારનો કેસ તેઓના પર થયેલ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ