ગુજરાતના વેપાર જગત અને ખાસ કરીને ખેડૂતો માટે એક ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી મોટા મસાલા બજાર તરીકે જાણીતા ઊંઝા એપીએમસી (APMC)ના ખાતામાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે. ઊંઝાના વિશ્વપ્રસિદ્ધ જીરા બાદ, હવે અહીંની ઉચ્ચ ગુણવત્તાયુક્ત વરિયાળીને પણ સત્તાવાર રીતે 'જીઆઈ ટેગ' (Geographical Indication Tag) એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારની જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટેગ મળ્યા બાદ ઊંઝાની વરિયાળીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળશે અને તે વિશ્વભરમાં એક સ્થાપિત બ્રાન્ડ તરીકે ઉભરી આવશે.

8.jpg)

49.jpg)
960.jpg)
46.jpg)
75.jpg)
1215.jpg)
198.jpg)
.jpg)
2.jpg)
3.jpg)