Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા ભયાનક પૂરમાં 1340થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 5,000 ગુમ છે. 13મા દિવસે રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે, જેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ. સરકારી કચેરીઓ અને દૂતાવાસો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો. 32 હજારથી વધુ પરિવારો વિસ્થાપિત થયા અને 7,500 ઘરો નાશ પામ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ