બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચૂક્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) એ શાનદાર જીત મેળવી. ચૂંટણીના પરિણામ મુજબ, બિહારમાં NDA 202 બેઠક પર જીત સાથે ફરી સરકાર બનાવશે. NDA ની પાર્ટી ભાજપ 89 બેઠકો પર જીત સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. આ ઉપરાંત, NDA ના બીજા પક્ષોની વાત કરીએ તો, નીતિશ કુમારની પાર્ટી JDU ને 85 બેઠક, ચિરાગ પાસવાનની પાર્ટી LJPR ને 19 બેઠક, જીતન રામ માંજીની પાર્ટી HAM ને 5 બેઠક અને RLM ને 4 બેઠક પર જીત મળી છે.




174.jpg)


47.jpg)
65.jpg)
90.jpg)
14.jpg)
1226.jpg)
46.jpg)
64.jpg)
29.jpg)
45.jpg)





