નેપાળની સંસદમાં સર્વસમ્મતિથી દેશના નવા નકશા સાથે જોડાયેલા સંવિધાન સંશોધન બિલને પાસ કરી દેવામાં આવ્યુ છે. નેપાળી કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા પાર્ટી-નેપાળ અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી સહિત મોટી વિરોધી પાર્ટીઓએ સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આ બિલના સમર્થનમાં મત આપ્યો હતો.
નવા નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારને નેપાળનો ભાગ ગણવામાં આવ્યો છે.
ભારતે શું કહ્યું?
નવા નકશા મામલે ભારતે પહેલા પણ પોતાની આપત્તિ વ્યક્ત કરી હતી. હવે બિલ પાસ થયા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નેપાળના દાવા ઐતિહાસિક તથ્ય અને પૂરાવાના આધાર પર નથી અને ના તો તેનો કોઇ અર્થ છે.