નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામાના 18 દિવસ બાદ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. શર્મા આજે શનિવારે (27 સપ્ટેમ્બર) પાર્ટીના છાત્ર સંગઠન રાષ્ટ્રી યુવા સંઘના કાર્યક્રમમાં ભક્તપુર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, નેપાળમાં Gen-Zના ભારે પ્રદર્શનને પગલે 9 સપ્ટેમ્બરે વડાપ્રધાને પદ છોડી દીધુ હતું. આ પછી તેઓ જનતા વચ્ચે આવ્યા ન હતા. પૂર્વ PM કેપી ઓલીએ કહ્યું કે, 'હાલની સરકારને 'Gen-Z સરકાર' કહેવામાં આવે છે, જે ન તો બંધારણના દાયરાથી કે ન તો જનતાના મતથી બની છે. તે તોડફોડ અને આગચંપી દ્વારા બનાવવામાં આવી છે.'




668.jpg)


331.jpg)
409.jpg)

467.jpg)
538.jpg)
601.jpg)
677.jpg)
723.jpg)
774.jpg)





