નવી દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલન કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને ભાજપના એજન્ટ ગણાવ્યા. સુપ્રીમ કોર્ટમાં પણ જ્ઞાનેશ કુમારના 10 મહિનાના 14 આદેશોને પડકારતી અરજી થઈ છે, જેમાં અનિવાર્ય પ્રક્રિયા ભંગનો આરોપ છે. વિપક્ષે વોટ ચોરી નહીં સાંખી લેવાનું જણાવ્યું છે.




43.jpg)


124.jpg)
2.jpg)
.jpg)
9.jpg)
38.jpg)
56.jpg)
55.jpg)
37.jpg)
233.jpg)
