Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ ખાતે આજે (નવમી જુલાઈ) નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવેથી આરટીઓને લગતા તમામ કામકાજ અહીં નવી કચેરીઓમાં થશે. છેલ્લા કેટલાક દિવસથી નવી કચેરીમાં સિસ્ટમ સેટ કરવાની પ્રોસેસ કરવામાં આવી રહી હતી. ધીમે ધીમે બાકી સિસ્ટમ પણ અહીં સેટ કરીને આ કચેરી ચાલુ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે આજે અમદાવાદ આરટીઓ કચેરી ખાતે નવા એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ટ્રેકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ