Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં ટ્રમ્પ સરકારે ફરી એકવાર H1-B વીઝા પર ફી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ગત વર્ષે ટ્રમ્પ સરકારે તેની ફીમાં વધારો કરી તેને એક લાખ ડૉલર કરી દીધી હતી. હવે તેને વધારીને 103265 કરવાનો પ્રસ્તાવ છે.
હૉમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ (DHS)ની એક સત્તાવાર પ્રેસ રિલીઝ અનુસાર અમેરિકાએ તમામ H1-B વીઝા કેપ-કેપ અરજીઓ (તે અરજીઓ સહિત જે એડવાન્સ્ડ ડિગ્રીની રાહતને લાયક છે) માટે 103,265 અમેરિકન ડૉલરની વધારાની ફીનો પ્રસ્તાવ મૂક્યો છે

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ