ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ઝડપી પાડવામાં આવેલા ડો. અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલના ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)નામના આતંકી સંગઠન સાથેના કનેક્શન સામે આવ્યા બાદ હવે સમગ્ર દેશમાં ચાલતા આ ખતરનાક નેટવર્ક અંગે ચોંકાવનારી વિગતો મળી છે. આ ગંભીર મામલાની તપાસમાં હવે ગુજરાત ATSની સાથે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને પણ સક્રિય કરવામાં આવી છે.




75.jpg)


606.jpg)
685.jpg)
730.jpg)
811.jpg)
867.jpg)
949.jpg)
1112.jpg)
337.jpg)
470.jpg)





