Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટેરર ફંડિંગના આરોપમાં ગ્રે લિસ્ટમાં રાખવામાં આવેલા પાકિસ્તાનને લિસ્ટમાંથી બહાર નીકળવા માટે FATFએ ચાર મહિનાનો સમય આપ્યો છે. 16 ફેબ્રુઆરીથી શરુ થયેલી બેઠકમાં FATFના સભ્ય દેશોએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, પાકિસ્તાનને જૂન 2020 સુધી આતંકવાદ વિરુદ્ધ ચોક્કસ નક્કી કરેલા એક્શન પ્લાનને અમલ કરવાનો રહેશે... એક્શન પ્લાનને સંતોષકારક રીતે અમલમાં કરતા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરવામાં આવશે, પરંતુ પાકિસ્તાન અસફળ રહ્યું તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ