Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોડી રાત્રે NSUI કાર્યકરોએ સેવન્થ ડે સ્કૂલની તાળાબંધી કરી હતી. સ્કૂલમાં બનેલી ઘટનાના વિરોધમાં NSUI એ તાળું મારી દીધું. ઘટના બાદ ગઈકાલે DEO ને તાત્કાલિક કાર્યવાહીની કરી હતી માંગ. શાળા સામે કાર્યવાહી નહીં કરાય તો રોજ તાળાબંધી કરવા ઉચ્ચારી છે ચીમકી. NSUI એ આચાર્યને સસ્પેન્ડ કરવા કરી હતી માંગ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ