Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ NEETની રિ-એક્ઝામને લઈને ગાઇડલાઇન જાહેર કરી મોટા ફેરફારો કરાયા હોવાની માહિતી આપી છે. એનટીએએ એવું પણ કહ્યું છે કે, NEET-UG-2026ની પરીક્ષા સંપૂર્ણ નિષ્પક્ષ, સુરક્ષિત અને વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાને રાખીને યોજવામાં આવશે. રિ-એક્ઝામમાં એ ધ્યાન રખાયું છે કે, વિદ્યાર્થીઓની એક પણ મિનિટ બરબાદ ન થાય. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ