યમનના હૌતી લડાકુઓએ સાઉદી અરેબિયાની તેલ કંપની અરામકોના બે પ્લાન્ટ પર ડ્રોન હુમલા બાદ 100 વર્ષમાં પહેલીવાર ક્રૂડમાર્કેટની સામે સપ્લાયનું સંકટ ઊભું થયું છે. સાઉદી સરકારનું કહેવું છે કે તે આ સ્થિતિને પહોંચી વળશે પણ એવું ન થાય તો મુશ્કેલી સર્જાશે. તેથી ક્રૂડના ભાવ બેરલ દીઠ 100 ડોલર થવાની સંભાવના છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થઈ શકે છે. જો ક્રૂડ 100 ડોલર થશે તો 49 ટકાનો ભાવ વધારો આવી શકે છે. 123 સપ્ટેમ્બરે ક્રૂડનો ભાવ બેરલદીઠ 60.38 ડોલર હતો. બીજી બાજુ USએ કહ્યું કે સાઉદીમાં ઈરાને હુમલો કરાવ્યો હતો. જ્યારે જવાબમાં ઈરાને કહ્યું કે અમે હુમલો કરાયો નથી તેમ છતાં અમે યુદ્ધ માટે તૈયાર છીએ.