98માં એકેડેમી એવોર્ડ્સનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે શોને કોમેડિયન કોનાન ઓ'બ્રાયન હોસ્ટ કરી રહ્યા છે. આ વર્ષે 'સીનર્સ' (Sinners) 16 નોમિનેશન સાથે ઇતિહાસ રચી રહી છે, જ્યારે લિયોનાર્ડો ડિકેપ્રિયોની 'વન બેટલ આફ્ટર અનધર' પણ મજબૂત ટક્કર આપી રહી છે. ભારત માટે ખાસ વાત એ છે કે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પ્રેઝન્ટેટર તરીકે સામેલ થઈ છે.
'વન બેટલ આફ્ટર અનધર' (One Battle After Another) એ ઓસ્કરનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. પોલ થોમસ એન્ડરસનના નિર્દેશનમાં બનેલી વોર્નર બ્રધર્સની આ ફિલ્મને 'બેસ્ટ પિક્ચર' તરીકે જાહેર કરવામાં આવી છે. ઓસ્કર્સ 2026 માં આ ફિલ્મનો આ છઠ્ઠો એવોર્ડ છે, જે તેની અભૂતપૂર્વ સફળતા દર્શાવે છે.




842.jpg)


146.jpg)
2.jpg)
165.jpg)
213.jpg)
5.jpg)
346.jpg)
1180.jpg)
376.jpg)
5.jpg)





