Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં હોમાતી કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા એક બહુ જ મોટું અને કડક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન પોલીસે કાયદાનો કોરડો વીંઝતા સામાન્ય જનતા સહિત નિયમ ભંગ કરનારા હજારો સરકારી બાબુઓને પણ આડે હાથ લીધા છે અને કરોડો રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ