Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મંગળવાર સાંજે દીપિકા પાદૂકોણ JNUના વિદ્યાર્થીઓને મળવા પહોંચી હતી જે બાદ સોશિયલ મીડિયા પર #DeepikaPadukone ટ્રેન્ડ કરવા લાગ્યું. આ હેશટેગ લખીને મોડી રાત્રે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે દીપિકા પાદૂકોણના સપોર્ટમાં ટ્વીટ કર્યું.

ગફૂરે લખ્યું- યુવાઓ અને સત્ય સાથે ઉભા રહેવા માટે શાબાશ દીપિકા. તમે સાબિત કરી દીધુ કે મુશ્કેલ સ્થિતિમાં પણ જે બહાદુર લખે છે તેને ઈજ્જત મળે છે. જોકે, પાછળથી આસિફ ગફૂરે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ