ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સમાં ભારત અને પાકિસ્તાન સામ સામે આવી ગયા છે. પાકિસ્તાને આતંકવાદી ફન્ડિંગ પર ધ્યાન રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ને પોતાના એશિયા પ્રશાંત સંયુક્ત સમૂહના સહ અધ્યક્ષ પદથી ભારતને હટાવવાનો અનુરોધ કર્યો છે.
બાલાકોટ હુમલા પછી પાકિસ્તાને FATFને કહ્યું છે કે, ભારતનું વલણ તેમના માટે ઠીક નથી અને તે દુશ્મનાવટ વધારી રહ્યું છે. જેથી ભારતને સંસ્થાની રિવ્યૂ બોડીમાંથી હટાવવામાં આવે. તો બીજી બાજુ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી માટે FATF પાસે માગ કરી છે. જેના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાનનું નામ પહેલાથી જ સામેલ છે. ભારતનું કહેવુ છે કે, પાકિસ્તાન તેની ધરા પર આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યું છે. જે ખતરારૂપ સાબિત થશે જેથી ભારતે FATF પાસે પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાની માગ કરી છે.