Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શ્રીલંકાના કોલંબોમાં ગયા રવિવારે ભયાનક આંતકવાદી હુમલો થયો હતો જેમાં ૪૦૦ કરતા વધુ લોકોના મોત નિપજ્યા હતા. આ હુમલા સંદર્ભમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં 9 નાગરિકોની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં તેઓની તપાસ કરવામાં આવતા આ લોકોએ આતંકવાદીઓને બોમ્બ બનાવવાનો વસ્તુઓ અને બીજી ઘણી બધી હુમલા લગતી માહિતી પૂરી પાડી છે. એક રીપોર્ટ મુજબ હાલમાં તમામ 9 પાકિસ્તાનની નાગરિકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા ગુરુવારના રોજ સવારે પણ શ્રી લંકાની રાજધાની  કોલંબોથી ૪૦ કિલોમિટર દૂર પુગોડા વિસ્તારમાં એક ધમાકાનો આવાજ સંભળાયો હતો  હતો પરંતુ ત્યાં પોલીસે એવી જાણકારી હતી કે એ હુમલામાં કોઈ નુકસાન થયું નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ