વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 9 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યે 'પરીક્ષા પે ચર્ચા 2026' (Pariksha Pe Charcha 2026) ના બીજા મહત્વપૂર્ણ એપિસોડ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી રહ્યા છે. 6 ફેબ્રુઆરીએ યોજાયેલા પ્રથમ સત્રની સફળતા બાદ, આજના બીજા તબક્કામાં પણ વડાપ્રધાન મોદીએ બોર્ડ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પાયાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ખાસ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પરીક્ષાના ભયને દૂર કરી, તેમને આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવાનો રહ્યો છે. PM મોદીએ ખૂબ જ સરળ શૈલીમાં વિદ્યાર્થીઓને માનસિક દબાણનું સંચાલન કેવી રીતે કરવું અને તૈયારી દરમિયાન એકાગ્રતા કેવી રીતે જાળવવી તે અંગે પાયાની ટિપ્સ આપી હતી




95.jpg)


840.jpg)
903.jpg)
1153.jpg)

323.jpg)
226.jpg)
636.jpg)
489.jpg)
760.jpg)





