Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા અંગે યોગ્ય નીતિ ઘડવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે, જે કાયદાકીય જોગવાઈઓ, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા, અન્ય રાજ્યોની નીતિઓ અને અદાલતી ચુકાદાઓનો અભ્યાસ કરીને સરકારને ભલામણો કરશે

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ