Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીની અયોધ્યા અને ભગવાન રામને લઈ કરવામાં આવેલી પાયાવિહોટી ટિપ્પણીને લઈ હવે તેઓ પોતાના દેશમાં જ ઘેરાતા હોય એવું લાગી રહ્યું છે. ઓલીના આ નિવેદનને સોશિયલ મીડિયાપર મજાક ઉડાડવામાં આવી રહી છે ઉપરાંત અનેક મોટા નેતાઓએ પણ તેને લઈને આપત્તિ વ્યક્ત કરી છે. ત્યાં સુધી કે નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી પહેલા જ ઓલીને ભારત વિરોધી નિવેદનોને લઈ ચેતવણી આપી ચૂકી છે. એવામાં તેમનું આ નિવેદન નેપાળમાં ભારે રાજકીય સંકટની હવા આપનારું સાબિત થઈ શકે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ