વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વીડનના પ્રતિષ્ઠિત સન્માન 'રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર'થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ દેશ દ્વારા કોઇ રાષ્ટ્રીય અધ્યક્ષને આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે.
17 મે રવિવારે સ્વીડનના PM ઉલ્ફ ક્રિસ્ટરસન અને ક્રાઉન પ્રિન્સેસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર'થી સન્માનિત કર્યા હતા. આ સન્માન તેમણે ભારત અને સ્વીડન વચ્ચે સંબંધોને મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભાર મુકવાના તેમના યોગદાન માટે આપવામાં આવ્યું હતું. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.




773.jpg)


948.jpg)
1038.jpg)
1196.jpg)
664.jpg)
867.jpg)
741.jpg)
947.jpg)
1037.jpg)
1195.jpg)





