વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા શાંતિ સમજૂતીની સફળતા પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને શુભેચ્છા આપી. ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન સાથે પણ ફોન પર વાત કરી હતી. આ અંગે વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને માહિતી આપી. ઈઝરાયલ અને હમાસે ગુરૂવારે (9 ઓક્ટોબર, 2025) સીઝફાયર અને પેલેસ્ટાઈનના કેદીઓના બદલામાં ઈઝરાયલી બંધકોને મુક્ત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ગાઝા ટ્રમ્પ તરફથી કરાઈ રહેલી શાંતિ પહેલનો ભાગ છે.




72.jpg)


859.jpg)

937.jpg)
15.jpg)
22.jpg)
18.jpg)
33.jpg)
39.jpg)
44.jpg)





