અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલને પીએમ મોદીએ ખુલ્લો મુક્યો છે. જે 14 જાન્યુઆરી સુધી ચાલશે. પીએમ મોદી સાથે જર્મન ચાન્સેલરે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ કરાવ્યો અને પતંગ ઉડાડવાની મજા માણી હતી.

Copyright © 2023 News Views