Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે ફ્રાન્સના પ્રવાસે છે. તેઓ કાલે અહીં બિયારિટ્ઝ શહેરમાં જી 7 સમિટમાં સામેલ થશે. અત્યારે તેઓ પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન કરી રહ્યા છે. અહીં કાર્યક્રમની શરુઆત રાષ્ટ્રગાન સાથે થઇ હતી. અહીં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. મોદીએ કહ્યું કે અત્યારે પેરિસ રામમય થઇ ગયું છે. તેમણે ભારત અને ફ્રાન્સની અતૂટ દોસ્તીની પણ વાત કરી હતી.

મોદીએ કહ્યું, ભારતે પાછલા પાંચ વર્ષોમાં કેટલાય સકારાત્મક બદલાવ કર્યા છે. આ બદલાવના કેન્દ્રમાં ભારતની યુવા શક્તિ, ભારતના ગામડા, ગરીબ, ખેડૂત, નારી શક્તિ તેના કેન્દ્રબિન્દુમાં રહ્યા છે.હું ફુટબોલ પ્રેમીઓના દેશમાં આવ્યો છું, અને જ્યારે ફુટબોલ પ્રેમીઓ વચ્ચે આવ્યો છું ત્યારે તમે યોગ્ય રીતે જાણો છો ગોલનું શું મહત્વ હોય છે. તેથી અલ્ટિમેટ મેળવવા ગોલ જ કરવો પડે છે. છેલ્લા પાંચ વર્ષમાં એવા ગોલ રાખ્યા છે જે પહેલા અસંભવ માનવામાં આવતા હતા.

સમગ્ર દુનિયામાં સૌથી મોટી હેલ્થ સ્કિમ ભારતમાં ચાલી રહી છે. આ સ્કિમમાં કવર થનારા લોકોની સંખ્યા અમેરિકા, કેનેડા, મેક્સિકોની કુલ આબાદી છે તેનાથી વધારે લોકો આ યોજનાના લાભાર્થી છે. પુરી દુનિયામાં ટીબીને સમાપ્ત કરવાનો લક્ષ્ય વર્ષ 2030 સુધી રાખ્યો છે. પરંતુ આ નવું ભારત છે. તમને ગર્વ થશે કે જે ગતિથી અમે તેના પર કામ કરી રહ્યા છીએ તેનાથી ભારત આ લક્ષ્યને પાંચ વર્ષ પહેલા 2025માં પ્રાપ્ત કરી લેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ