Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે PM મોદીની અધ્યક્ષતામાં પ્રગતિ બેઠક મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 32મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં વિવિધ પ્રોજેક્ટની PM મોદી સમીક્ષા કરશે. સક્રિય વહીવટ અને સમયસર અમલીકરણની સમીક્ષા કરશે. અગાઉની 31મી બેઠકમાં 12 લાખ કરોડના પ્રોજેક્ટની સમીક્ષા કરાઇ હતી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ