Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 8 સપ્ટેમ્બર, 2026એ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ વડોદરામાં યૂનિવર્સિટી ગ્રાઉન્ડમાં આયોજિત એક કાર્યક્રમમાં 35,200 કરોડથી વધારેના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને નવી યોજનાઓને લીલી ઝંડી આપશે. તેમાં કેન્દ્ર સરકારના 32,606 કરોડથી વધારે અને રાજ્ય સરકારના 2,597 કરોડથી વધારેના વિકાસકાર્યો સામેલ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ