ભારત અને કેનેડાના સંબંધોમાં નવી શરૂઆત થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) આગામી 11 અને 12 ડિસેમ્બર, 2026ના રોજ કેનેડાની બે દિવસીય મુલાકાતે જશે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney)એ આ પ્રવાસની તારીખો જાહેર કરી છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે વેપાર, સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.




24.jpg)


63.jpg)
101.jpg)
25.jpg)
31.jpg)
62.jpg)
100.jpg)
8.jpg)
14.jpg)
30.jpg)
