ટેલિવિઝનના લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) દ્વારા ઘરે-ઘરે જાણીતા બનેલા અભિનેત્રી દિશા વાકાણી (Disha Vakani) ના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દિશા વાકાણીના પિતા અને જાણીતા ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ (Gujarati Theatre Artist) ભીમ વાકાણીનું નિધન થયું છે. હંમેશા હસતી-હસાવતી દિશા વાકાણી પિતાના જવાથી ગમગીન છે અને ચાહકો પણ આ સમાચારથી શોકમાં ગરકાવ થઈ ગયા છે.

54.jpg)

588.jpg)
185.jpg)
657.jpg)
508.jpg)
587.jpg)
655.jpg)
1023.jpg)