Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નવા દુષ્કર્મ વિરોધી અધ્યાદેશને મંગળવારે મંજૂરી આપી દીધી. નવી જોગવાઈઓ મુજબ દવા આપીને દુષ્કર્મના દોષિતોને નપુંસક બનાવી દેવામાં આવશે. એન્ટી રેપ ઓર્ડિનન્સ-2020 હેઠળ સમગ્ર દેશમાં આવા મામલાઓની સુનાવણી અને તપાસ માટે સિસ્ટમ બનાવવામાં આવશે. કોર્ટોને દુષ્મર્મના મામલાની ઝડપી ટ્રાયલ કરવી પડશે. ઓર્ડિનન્સ મુજબ, સમગ્ર દેશમાં સ્પેશલ કોર્ટ બનાવવામાં આવશે જેથી દુષ્કૃમ પીડિતના મામલાની ઝડપથી સુનાવણી થઈ શકે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ