ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના 'પિતામહ' તરીકે પ્રખ્યાત પ્રોફેસર વૈદ્યેસ્વરન રાજારામનનું શનિવારે 92 વર્ષની વયે ટાટાનગર ખાતે તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું હતું. તેમના વિદ્યાર્થીઓમાં ટીસીએસના પહેલા સીઈઓ ફકીર ચંદ કોહલી અને ઈન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ટેક્નોલોજીકલ ક્રાંતિનો પાયો નાંખ્યો હતો.




22.jpg)


146.jpg)
2.jpg)
165.jpg)
213.jpg)
5.jpg)
346.jpg)
1180.jpg)
376.jpg)
5.jpg)





