Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારની તરફથી સંસદમાં પાસ કરાવવામાં આવેલા 3 કૃષિ બિલોને રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલો હવે કાયદા બની ગયા છે. દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ અને ખેડૂતો આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ કહ્યું છે કે તેમની સરકાર આ કૃષિ કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે. સંસદમાં ગત સપ્તાહે પાસ થયેલા કૃષિ બિલોના વિરોધમાં ખેડૂતો અને વિપક્ષી પાર્ટીઓના પ્રદર્શનો ચાલુ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ