મહિલા અનામત અને સીમાંકન બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સંસદમાં અચાનક 16 નંબર લખેલું કાર્ડ બતાવી સૌ કોઈને વિચારતા કરી દીધા છે.
શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણના અંતે એક એવી પઝલ રજૂ કરી જેણે સૌને વિચારતા કરી દીધા છે. રાહુલ ગાંધીએ એક કાર્ડ બતાવ્યું જેના પર 16 નંબર લખેલો હતો. તેમણે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, કાલે વડાપ્રધાનમાં એનર્જી ઓછી હતી. અચાનક મને યાદ આવ્યું કે આજે 16 એપ્રિલ છે!




1165.jpg)


939.jpg)
732.jpg)
773.jpg)
1183.jpg)
1026.jpg)
1158.jpg)
209.jpg)
236.jpg)
288.jpg)





