Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે, I.N.D.I.A. ગઠબંધન આવતીકાલે ફરીથી રસ્તા પર ઉતરશે અને મોટા પાયે ઘેરાવ કરશે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને CJPના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને મહિલાઓ વિરૂદ્ધ દિલ્હી પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હિંસાનો પ્રયોગ કર્યો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ