લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) 15 સપ્ટેમ્બર, સોમવારના રોજ રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા આવી રહ્યા છે. તેઓ અમૃતસર (Amritsar) અને ગુરદાસપુર (Gurdaspur) જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને મળશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, રાહુલ ગાંધી સોમવારે સવારે 10:15 વાગ્યે અજનાલાના રામદાસ સ્થિત ગુરુદ્વારા બાબા બુઢા સાહિબ ખાતે પૂરગ્રસ્ત લોકોને મળશે.




1090.jpg)



1021.jpg)
1147.jpg)
57.jpg)
52.jpg)
57.jpg)
71.jpg)
95.jpg)
130.jpg)





