Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી 11 અને 12 જાન્યુઆરીના રોજ વિદેશ પ્રવાસે જઇ રહ્યાં છે. 11મીએ તેઓ દુબઇમાં અને 12મીએ અબુધાબીમાં સામ પિત્રોડાના સંગઠન ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મુખ્યત્વે એનઆરઆઇ સાથે વાર્તાલાપ કરશે. 11મીએ ત્યાંના સ્થાનિક સમય પ્રમાણે 4 વાગે દુબઇ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લોકોને મળશે. સૂત્રો કહે છે કે રાહુલ ગાંધી દુબઇ અને અબુધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની કામગીરીના ઉલ્લેખ સાથે રાફેલ સોદો-રોજગારી વગેરે.ના મુદ્દા પણ ઉછાળે તેમ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ