અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આણંદના બોરસદમાં સૌથી વધુ માત્ર 6 કલાકમાં 5.24 ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે અમદાવાદના ધોળકામાં 4.02 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.




14.jpg)


52.jpg)
49.jpg)
69.jpg)
111.jpg)
236.jpg)

29.jpg)
31.jpg)
36.jpg)
