રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએબુધવારે રેપો રેટમાં વધારાની જાહેરાત કરીને લોન લેનારાઓને મોટો ફટકો આપ્યો છે. આનાથી હોમ લોનથી લઈને કાર લોન સુધીની તમામ લોન મોંઘી થશે. વધતા ફુગાવાને નિયંત્રિત કરવા માટે RBIએ સર્વસંમતિથી રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરીને તેને 5.5 ટકા કરવાનો નિર્ણય લીધો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ દિવસીય MPC બેઠકના પરિણામો આવી ગયા છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરતી વખતે ગવર્નર સંજય મલ્હોત્રાએ લોન લેનારાઓને મોટો ઝટકો આપ્યો છે. RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેનાથી તે વધીને 5.50 % થયો છે.




11.jpg)


84.jpg)
127.jpg)
246.jpg)
2.jpg)
3.jpg)
2.jpg)
4.jpg)
4.jpg)
6.jpg)
