ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાર્વજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમણે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી એક મહિના સુધી ચાલનારા 'સેવા સંકલ્પ અભિયાન'ની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમના નેતૃત્ત્વમાં ભારત 'નિરાશા અને અંધારામાંથી' બહાર નીકળીને દુનિયાની સૌથી ઝડપથી વધતી ઇકોનોમી બની ગયું છે. મહત્ત્વપૂર્ણ છે કે આ મહિનાની 17 તારીખે વડાપ્રધાન મોદીનો 76મો જન્મદિવસ છે.નવી દિલ્હીમાં ભાજપ ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નવીને કહ્યું કે 7 ઓક્ટોબરે પીએમ મોદીના સાર્વજનિક જીવનની યાત્રાના 25 વર્ષ પૂર્ણ થશે, જે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાની સાથે શરૂ થઇ હતી.

43.jpg)

52.jpg)
49.jpg)
69.jpg)
111.jpg)
236.jpg)

29.jpg)
31.jpg)
36.jpg)