જાબમાં આવેલા ભીષણ પૂરથી સર્જાયેલી તબાહીમાં રાહત કાર્યો જોરશોરથી શરૂ થયા છે. રિલાયન્સ ગ્રૂપ પણ રાહત કાર્યો સાથે પંજાબની મદદે આવ્યું છે. કંપનીએ અમૃતસર અને સુલ્તાનપુર લોધીના સૌથી પ્રભાવિત ગામમાં રાજ્ય વહીવટીતંત્ર, પંચાયતો અને સ્તાનિક સ્વયંસેવકો સાથે મળી રાહત કામગીરી શરૂ કરી છે. જેમાં તેણે અત્યારસુધી 10 હજારથી વધુ પરિવારોને રાશન કિટનું વિત્તરણ કર્યું છે. વધુમાં જે પરિવારમાં મહિલા અને વરિષ્ઠ ઘરના વડા છે, તેમને રૂ. 5-5 હજારના વાઉચર પણ આપ્યા છે. જેથી તેઓ પોતાની જરૂરિયાતનો સામાન જાતે ખરીદી શકે. સામુદાયિક રસોઈ માટે પણ રાશન મોકલવામાં આવ્યું છે. સ્વચ્છ પીવાના પાણી માટે પોર્ટેબલ વોટર ફિલ્ટર લગાવવામાં આવ્યા છે.




169.jpg)


5.jpg)
3.jpg)
831.jpg)
5.jpg)
10.jpg)
10.jpg)
28.jpg)
28.jpg)
30.jpg)





