Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે CJP પ્રદર્શન મામલે સુનાવણી કરતા આદેશ આપ્યો છે કે દિલ્હીમાં લોકોની અવરજવર રોકી શકાતી નથી. કોર્ટે મેટ્રોનું સંચાલન સામાન્ય રાખવા, ઈન્ટરનેટ સેવાઓ બહાલ કરવા, વકીલોને નહીં રોકવા અને શહેરભરમાંથી પોલીસ બેરિકેડિંગ હટાવી તેની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. એસજી તુષાર મહેતાએ જણાવ્યું કે શનિવારે ૩૦૩ માંથી માત્ર ૪૫ મેટ્રો સ્ટેશન જ બંધ કરાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ