Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટમાં રાજ્યકક્ષાના 71માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમોથી શોભી ઉઠ્યો હતો.

પોલીસ બેન્ડ દ્વારા પરેડ કરવામાં આવી હતી. નેવી, એરફોર્સ અને આર્મી, દ્વારા પરેડ કરાઈ હતી. પ્રથમ બિહારથી અને બીજી પલટન મધ્યપ્રદેશની હતી. ચેકત કમાન્ડો ,મરીન કમાન્ડો, SRP દ્વારા પરેડ કરવામાં આવી હતી. રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા પરેડ કરાઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ